નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં બધા બંધકોણ $120^o$ અને બધા બંધની લંબાઈ સમાન છે?

  • A
    $S_2O_3^{2-}$
  • B
    $HCO_3^{-}$
  • C
    $CO_3^{2-}$
  • D
    $N_2O_5$

Explore More

Similar Questions

$CO_3^{2-}$ આયનમાં $C-O$ વચ્ચેનો બંધક્રમાંક કેટલો છે?

નીચેના સંયોજનોની સંસ્પંદન (resonance) રચનાઓ દોરો.
$(a)$ $CH_2=CH-Cl:$
$(b)$ $CH_2=CH-CH=CH_2$
$(c)$ $CH_2=CH-CHO$

નીચેનામાંથી કયો કેટાયન વધુ સ્થાયી છે?

નાઇટ્રોબેન્ઝિનના સસ્પંદન બંધારણમાં,રિંગ પરનો કુલ આંશિક ધન વીજભાર $(\delta+)$ કેટલો હોય છે?

$HCOO^-$ એનાયનમાં બે કાર્બન-ઓક્સિજન બંધો સમાન લંબાઈના જોવા મળે છે. તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo